નીચેના દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $5x^{2} + 2x - 1 = 0$.

  • A
    $28$
  • B
    $38$
  • C
    $24$
  • D
    $70$

Explore More

Similar Questions

જો સમીકરણ $x^{2} - \sqrt{p}x + q = 0$ જ્યાં $p, q \in R$ નું એક બીજ $x = -\sqrt{p}$ હોય,તો સાબિત કરો કે $2p + q = 0$.

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $x - \frac{20}{x} = 1$

જો દ્વિઘાત સમીકરણ $kx^{2} + 4x + 1 = 0$ ના બંને બીજ સમાન હોય,તો $k = \ldots$

ચલ $x$ ધરાવતું દ્વિઘાત સમીકરણ જેના બીજ $-8$ અને $8$ હોય તે $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $5x^{2} - 4\sqrt{5}x + 4 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo